ભૂંગળા બટાકા(bhungala bataka recipe in gujarati)

Zarana Patel @zarana_27
ભૂંગળા બટાકા(bhungala bataka recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં બટેટી, સ્વાદ પ્રમાણે મીઠું,બટેટી ડુબે તેટલું પાણી ઉમેરી બાફી લેવી. ઠંડી પડે એટલે સ્કીન દુર કરી એક પ્લેટમાં કાઢી લેવી.મિકસી જાર માં લસણની કળી, મીઠું,લાલ મરચું પાઉડર અને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.
- 2
પેનમાં તેલ ગરમ કરી બટેટી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કે અપ્પર લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી પ્લેટ માં કાઢી લેવી એ જ ગરમ તેલ માં લસણ ની પેસ્ટ એડ કરી તરત જ ઘાણાજીરુ, ચાટ મસાલો, ગરમ મસાલો એડ કરી મિકસ કરી ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો.પાણી ઉકળે એટલે તેમાં બટેટી ઉમેરી મિક્સ કરી ઢાંકી ને ૪ થી ૫ મિનિટ મિડિયમ ફલેમ પર કુક કરી ફરી સરસ મિક્સ કરી લેવું. તૈયાર છે મસાલા બટાકા..
- 3
હવે ભૂંગળા ને તળી લેવા..અને ભૂંગળા બટાકા સર્વ કરવાં...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13341416



ટિપ્પણીઓ (2)