કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સાતમ
ખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે..

#સાતમ
ખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  • ૧ કપઆરા લોટ
  • ૨ કપસાકર
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૫ ચમચીઘી
  • યલ્લો ફૂડ કલર
  • કાજુ બદામ અને પીસ્તા બારીક સમારેલા
  • ૧ ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં કાજુ બદામ અને પીસ્તા શેકી લો., બાજુમાં રાખો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં એક કપ આરા લોટ અને ૨ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો., કોઈ ગાંઠ ન રહી જાય એવી રીતે મિક્સ કરી લો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં ૨ કપ સાકર અને ૧ કપ પાણી ઉમેરો અને સાકર ઓગળે ત્યાં સુધી ગરમ કરો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં આરા લોટ નુ મિશ્રણ ઉમેરીને સતત હલાવતાં જવું જેથી કોઈ ગાંઠ ન થાય.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૦ મીનીટ સુધી હલાવ્યા બાદ મિશ્રણ થોડુ શાઈની થઈ જશે હવે તેમાં ઇલાયચી પાઉડર અને લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં શેકેલા સૂકા મેવા એડ કરી મિક્સ કરો., તેમાં ર-૨ ચમચી ઘી ઉમેરી મિક્સ કરો અને ૨-૩ મીનીટ સુધી હલાવતા રહો. ટોટલ ૫ ચમચી જેટલું ઘી વાપરવામાં આવ્યું છે.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અંતે ફૂડ કલર ઉમેરો અને ૨ મીનીટ સુધી સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલી થાળી અથવા ચોરસ મોલ્ડ માં કાઢી લો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હલવા ને ૧ કલાક સુધી રુમ ટેમ્પરેચર પર ઠંડું થવા દો. પછી કાપા પાડી સૂકા મેવા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    Happy Cooking Friends 😊

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર August 09, 2020 19:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કરાચી હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
  2. રગડા પેટીસ
  3. વિસરાયેલી  ગામઠી ઘેંસ(ghesh recipe in gujarati)
  4. મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
  5. દાળવડા (Dal vada recipe in gujarati)
  1. તીખા ગાંઠિયા(tikha gathiya recipe in gujarati)
  2. તીખા ગાંઠિયા(Teekha Gathiya Recipe in Gujarati)
  3. ચટપટા આલું (Tangy potato recipe in Gujarati)
  4. વેજીટેબલ ચોપસ્
https://cookpad.wasmer.app/in-gu/recipes/13384297
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close