કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#ઈસ્ટ
ઘુઘની એક પ્રખ્યાત વાનગી છે જે કાળા ચણા માંથી બને છે. બિહાર, જારખંડ અને કલકત્તા ના ચાટ બજાર ની આ સ્પેશિયલ રેસિપી છે જે બધાં જ બઉ એન્જોય કરે છે. આને રાઈ ના તેલ થી બનાવવા માં આવે છે.

#ઈસ્ટ
ઘુઘની એક પ્રખ્યાત વાનગી છે જે કાળા ચણા માંથી બને છે. બિહાર, જારખંડ અને કલકત્તા ના ચાટ બજાર ની આ સ્પેશિયલ રેસિપી છે જે બધાં જ બઉ એન્જોય કરે છે. આને રાઈ ના તેલ થી બનાવવા માં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ બાફેલા કાળા ચણા
  • ૨ ચમચીરાઈ નું તેલ
  • ૪લસણ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧બે લીફ
  • ૧લાંબા સમારેલા કાંદા
  • ૨ઇલાયચી
  • ૪મરી ના દાણા
  • ૨લવિંગ
  • ૧/૨ ચમચીધાણા
  • ૨લીલા મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જાર માં, લસણ, જીરું, ખડા મસાલા, ધાણા, લીલા મરચાં ની પાણી સાથે એક પેસ્ટ બનાવો.

    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈમાં, રાઈ નું તેલ ગરમ કરો. એકદમ ધુમાડો થવા આવે ત્યાં સુધી ગરમ થવા દો.પછી એક બે લીફ નું પાન નાખો. સમારેલા કાંદા ને નાખી, એકદમ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદા સતણાય જાય, એટલે પીસેલી પેસ્ટ ઉમેરો. બધાં મસાલા નાખી, બરાબર મિક્સ કરો.

    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે, બાફેલા ચણા નાખી, થોડુ થોડુ પાણી ઉમેરો. ૫-૭ મિનિટ માટે ધીમે આંચ પર ઘુઘની ને ઉકાળો.

    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે, ગરમાગરમ ઘુઘની જેને મૂરી (મમરા) સાથે ખાવા માં આવે છે.

    બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર August 10, 2020 06:56

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 28, 2021 03:48
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા Ghugni

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
  1. મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)
  2. ટિન્ડલો (tindalo recipe in gujarati)
  3. કચોરી(kachori recipe in gujarati)
  4. વાનવા(vanva recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close