કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ થી ૫
  • ઢોસાના બેટર માટે
  • 2વાટકી ચોખા
  • અડધી વાટકી અડદની દાળ
  • 1ટીસ્પૂન મેથી
  • ઢોસા ના મસાલા માટે
  • ચોપ કોબી
  • ચોપ ડુંગળી
  • ચોપ કેપ્સીકમ,
  • સેજવાન ચટણી
  • પાવભાજી મસાલો
  • ચટણી માટે એક નારીયલ
  • દાળિયા ની દાળ
  • લીમડો
  • લીલું મરચું
  • રાઈ અને સૂકુ લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોસા નુ બેટર બનાવવા માટે 2 વાટકી ચોખા 1/2વાટકી અડદની દાળ 1 ટીસ્પૂન મેથી 2 ટેબલ ચમચી ચણાની દાળ આ બધી વસ્તુ વોશ કરીને ને બે કલાક પલાળવી આ બધું બે કલાક પછી પીસવા નું પીસતી વખતે વન ફોર્થ કપ પૌવા એડ કરવાના

    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોસા બનાવવા માટે એક નોન સ્ટિક પેન ગરમ કરવાની પછી તેમાં બટર લગાડવાનું ત્યારબાદ. ઢોસા નું બેટર પેનમાં સ્પ્રેડ કરવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી

    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટર લગાડી સેજવાન ચટણી ચોપ કોબી કેપ્સીકમ ડુંગળી પાવભાજી નો મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખવું ત્યારબાદ બધી વસ્તુ સ્પ્રેડ કરવી ત્યારબાદ તેની પર ચીઝ સ્પ્રેડ કરવું

    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ થોડીવાર ઢોસા ને કવર કરી ચીઝ મેલ્ટ થવા દેવાનું ત્યારબાદ ડોસાને રોલ કરી નાખવાનો ત્યારબાદ ડોસા ને એક પ્લેટમાં લઈ તેના પીસ કરવાના

    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચટણી બનાવવા માટે ટોપરું દાળિયા ની દાળ મરચા લીમડો સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી પીસી લેવું તેમાં થોડી છાશ ઉમેરવાની ત્યારબાદ વઘાર માટે એક પેનમાં તેલ લેવાનું તેમાં રાઈ સૂકું લાલ મરચું લીમડો નાખી તૈયાર કરેલી ચટણી તેમાં નાખવાની

    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર August 18, 2020 12:35
Rajkot

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા જીની રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
  2. રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
  3. વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
  4. સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
  5. કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
  1. વેનીલા હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ Venila heart And Nutrell Stuff Chocolate
  2. સ્વીટ એપલ (Sweet Apple Recipe In Gujarati)
  3. પરપુ ઉર્નદય રસમ(paruppu urundai rasam recipe in Gujarati)
  4. પપૈયાનો લોટવાળો સંભારો(Papaya Lot Vado Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13426568
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close