દહીંવડા(Dahiwada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને મગની દાળ 4 કલાક પલાળી રાખો.પછી પાણી કાઢી તેને મિક્સરમાં ક્રશ કરી લો.તેમા આદુ,મરચા પણ ક્રશ કરી લો.1 કલાક સુધી રાખો.
- 2
આથો આવી જાય પછી તેમા મીઠું અને ચપટી સોડા ઉમેરી મીક્સ કરો.તેલ ગરમ મૂકી તેમા વડા તળી લો.એક બાઉલમાં છાશ લઈ તેમા તળેલા વડા નાખો.પછી હાથ વડે દબાવી કાઢી લો.
- 3
એક પ્લેટ માં વડા લઈ તેના ઉપર દહીં નાખો.
- 4
પછી તેમા જીરું પાઉડર,મરચું પાઉડર,ગરમ મસાલો,મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દો.પછી દાડમ,સીંગદાણા અને ધાણા ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે દહીંવડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13448942
















ટિપ્પણીઓ (2)