કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#સાઉથ
આ એક ઓથેન્ટિક કર્ણાટક ની વાનગી છે આ વાનગી મા ભાત, દાળ, વેજીટેબલ નુ સરસ કોમ્બીનેશન છે આ વાનગી સૌથી મેન વસ્તુ કર્ણાટક સ્પેશ્યલ મસાલો છે જે મે ઓથેન્ટિક રીતે જ બનાવ્યો છે..આ એક ફુલ મીલ પણ કહી શકાય એ પણ હેલ્ધી આશા છે તમને ગમશે બીસીબેલે રાઈસ.. 😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપચોખા
  • ૧ કપતુવેર દાળ
  • ૧ કપગાજર
  • ૨૦ ગ્રામ ફણસી
  • ૧ નંગમોટુ બટાકા
  • ૨૦ ગ્રામ વટાણા
  • ૨૦ ગ્રામ શીંગ
  • ૪ ચમચીચણા દાળ
  • ૪ ચમચીઅડદ દાળ
  • ૪ ચમચીઆખા ધાણા
  • ૨ ચમચીજીરુ
  • ૧ ચમચીખસખસ
  • ૧ ચમચીતલ
  • ૪ નંગકાળા મરી
  • ૪ નંગલવીંગ
  • ૨ ટુકડાતજ
  • ૨ નંગઈલાયચી
  • ૧/૨ ચમચીસુકુ કોપરું
  • ૮ નંગસુકા કશ્મીરી મરચા
  • ૧ નંગકાદો
  • 5 નંગકડીપતા
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીધી
  • ૧ ચમચીરાઈ જીરુ
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ, ખડા મસાલા સેકવા..

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તલ, ખસખસ સેકવા મરચા અને કડીપતા ને તેલમાં સેકવા...

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બઘું મિક્સરમાં પીસી લેવુ.. વેજીટેબલ મોટા કાપી લેવા...

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ મા પાણી, હળદર, મીઠું નાખીને ચઢવા દેવા..

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચઢી જાય એટલે પીસેલા મસાલા નુ પાણી નાખવુ... ભાત અને તુવર ની દાળ બાફી ને તૈયાર રાખવા ભાત છુટો રાખવો, દાળ મા બહુ પાણી નથી નાખવાનુ...

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે દાળ ભાત ઉમેરો અને આપણો કર્ણાટક સ્પેશિયલ પીસે લો મસાલો અંદર ઉમેરો...

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બરાબર મિક્ષ કરો પાણી જરૂર લાગે તો ઉમેરો અને વઘાર મુકો ઘી મુકી ગરમ થાય એટલે રાઈ જીરુ, કડીપતા નાખો...

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    વઘાર બીસીબેલે મા ઉમેરો આપણા સરસ ઓથેન્ટિક સરસ સુગંધીત બીસીબેલે રાઈસ તૈયાર છે ગરમા ગરમ પીરસો.. 😊

    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર August 19, 2020 09:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for રાઈ

Keywords

રાઈ રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
  2. વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
  3. કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
  4. કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
  5. ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
  1. સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
  2. કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
  3. નીર ડોસા (Neer dosa recipe in Gujarati)
  4. આધ્રા ટોમેટો પપ્પુ (ટોમેટોદાળ) (Andhra Tomato pappu (tomato daal) recepie in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13453351
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close