કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GC

#GC

વધુ વાંચો

ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ ખજૂર
  • ૨૦૦ ગ્રામ કાજુ
  • ૧૫૦ ગ્રામ બદામ
  • ૨૦૦ ગ્રામ અંજીર
  • ૧ કપઘી
  • ૫૦ ગ્રામ પિસ્તા
  • ફૂડ માટે નો વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર માંથી બી કાઢી ને તેના નાના ટુકડા કરો.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે અંજીર ને ૧૦ મિનિટ સુધી પાણી મા પલાળી દો જેથી તે પોચા પડી જશે અને તેને ક્રશ કરતી વખતે આસાની રહેશે.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લાડુ બનાવવા માટેની અન્ય સામગ્રી જેમ કે કાજુ બદામ પિસ્તા અને ઘી વગેરે તૈયાર કરી લો.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખજૂર ના ટુકડા તથા અંજીર ના ટુકડા ને મિક્સર માં પીસી લો

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અહી ક્રશ કરેલા ખજૂર અને અંજીર તૈયાર છે.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ અહી આપડે જે પણ ડ્રાય ફ્રુટ લીધું છે તેના નાના નાના ટુકડા કરી તેને ઘી મા શેકો.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૫ મિનિટ પછી તેમાં ક્રશ કરેલા અંજીર અને ખજૂર નો માવો ઉમેરો. પીસવા ના લીધે ખજૂર અને અંજીર કોઈ ના ટુકડા રહેશે નહિ જેથી તે ખાવામાં પણ મજા આવશે.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ૧૦-૧૫ મિનિટ સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહો. જો તેમ નહિ કરવામાં આવે તો આં માવો કડાઈ ના તળિયા મા ચોંટી જશે અને લાડુ નો દેખાવ બગડી જશે. જ્યાં સુધી ઘી ઉપર આવતું ના દેખાય ત્યાં સુધી હળવ્યા કરવું. ત્યાર બાદ ફરી થી થોડું ડ્રાય ફ્રુટ ઉપર થી ઉમેરવું.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગેસ બંધ કરી દો ને લાડુ ના માવા ને ઠંડુ થવા દો. જો ગરમ હસે ત્યારે જ લાડુ વાળવામાં આવશે તો તે સરખી રીતે વળશે નહિ.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે બન્ને હાથ માં ઘી લગાવી લાડુ નો ગોળ આકાર આપો. ત્યાર બાદ ઉપરથી ફૂડ માટે નો વરખ લગાવો જેથી દેખાવ એકદમ શાઈની આવશે.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે ગણેશજી ના પ્રસાદ માટે ના ખજૂર અંજીર ના એકદમ સ્વાદિષ્ટ અને એકદમ શાઇની લાડુ. જેનો સ્વાદ સાથે દેખાવ પણ એટલો સરસ આવશે કે જોઈ ને જ ખાવા નુ મન થઇ જશે.

    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર August 21, 2020 10:02

ટિપ્પણીઓ (3)

Avani Suba
Avani Suba @avani_suba
August 21, 2020 10:39
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર અંજીર લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસૂર ઢોંસા ચટણી (mysore dosa chutnayRecipe in gujarati)
  2. સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
  3. રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
  4. ઈડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
  1. લાડવા ગણપતિ માટે (Ladva Recipe In Gujarati)
  2. જુદા-જુદા પ્રકાર ના મોદક (Modak Recipe In Gujarati)
  3. સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati)
  4. મસાલા ઢોંસા (masala dhosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13467882
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close