મોદક(modak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ નાખો પછી તેમાં ધીમે ધીમે મિલ્ક પાઉડર નાખવાનો છે થોડો થોડો કરીને નાખવાનો જેથી કરીને ગઠા ના રે. જરૂર પડે તો થોડું દૂધ બીજું લેવું પછી તેમાં દળેલી ખાંડ નાખો હલાવીને તેમાં ધી નાખી દો.
- 2
બધું મિક્સ કરી ગેસ પર મૂકીને ધીમા તાપે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે લગભગ ૧૦ મિનિટ જેવું થશે. પછી તે ઠંડુ પડે એટલે તેના ત્રણ ભાગ કરી લો.
- 3
એક વાટકીમાં બે-ત્રણ ચમચી દૂધ લઈને તેમાં કોકો પાઉડર નાખી દહીં બરાબર મિક્સ કરો કોકો પાઉડર ને.૩ રેડી કરેલા બાઉલ માં ઈલાયચી પાઉડર નાખો એક મા થોડો ફૂડકલર નાખી દો એક માં રેડી કરેલ કોકો પાઉડર વાળું નાખો.
- 4
હવે ત્રણે બાઉલમાં બધું બરાબર મિકસ કરી એક પછી એક મોદક મોલ્ડમાં ભરી મોદક બનાવો..બઘા રેડી થાય એટલે સર્વિંગ પ્લેટમાં બધા સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13496706
















ટિપ્પણીઓ (7)