ઇટાલિયન ચાટપુરી(italian chaat puri recipe in gujarati)

Maisha Ashok Chainani @maishacookery
સેવપુરી, ભેલપૂરી ,પાણીપુરી આ બધા નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. આ બધી વાનગીઓ ખાટી મીઠી ચટણી બટાકા અને મસાલા થી બને છે. આજે આપણે ઇટાલિયન પૂરી શીખીશું.
ઇટાલિયન ચાટપુરી(italian chaat puri recipe in gujarati)
સેવપુરી, ભેલપૂરી ,પાણીપુરી આ બધા નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. આ બધી વાનગીઓ ખાટી મીઠી ચટણી બટાકા અને મસાલા થી બને છે. આજે આપણે ઇટાલિયન પૂરી શીખીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી,ટમાટર, કેપ્સીકમ ને ઝીણો સમારો.
- 2
એક બાઉલમાં સમારેલા સબ્જી અને મકાઈના દાણા, સેઝવાન સોસ,મેયોનીઝ ઉમેરી મિક્સ કરો.
- 3
એક ડીશમાં પૂરી લઈ તેની ઉપર મિક્સ કરેલું મિશ્રણ ચમચીની મદદથી મૂકો અને તેના ઉપર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, ચાટ મસાલો ભભરાવો.
- 4
ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણો.
- 5
તૈયાર છે ઇટાલિયન ચાટપુરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555957

ટિપ્પણીઓ (2)