દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Ni Dal Nu Shak Recipe In Gujarati)
Jayshree vithlani @cook_25363405
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Ni Dal Nu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને સમારી લો અને ચણા ની દાળ ધોઈ લો,ત્યાબાદ તેને કૂકર માં બાફવા મુકો.
- 2
હવે એક તપેલી માં તેલ ઉમેરો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો અને તતળે એટલે લાલ મરચાં,લીમડા ના પાન અને હિંગ ઉમેરો.
- 3
હવે બાફેલા દાળ અને દૂધી વધારો અને તેમાં લાલ મરચું પાઉડર,હળદર,મીઠું,ખાંડ,ધાણા જીરું, ટામેટું અને જરુર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો,હવે 10 મિનિટ થાવા દો. હવે એક બાઉલ માં દાળ ઉમેરી સર્વે કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563065



ટિપ્પણીઓ