કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#week6
#Cookpadindia
#Butter
આજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે.

#GA4
#week6
#Cookpadindia
#Butter
આજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેંદો
  • ૧/૨ કપબટર
  • ૧/૨ કપદળેલી ખાંડ
  • ૧ કપકૉકોનટ પાઉડર
  • ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  • ૨ચમચી દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમબધી સામગ્રી એકઠી કરી લો. જે નીચે ફોટા મા આપેલી છે. ત્યારબાદ એક બાઉલ માં બટર લઇ તેને હેન્ડ બ્લેન્ડર વડે ક્રીમી કરી લેવાનું છે.તો એક મિનિટ માટે હેન્ડ બ્લેન્ડર ફેરવતા રહો.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આ ક્રીમી બટર માં દળેલી ખાંડ મિકસ કરી ફરી હેન્ડ બ્લેન્ડર વડે ૨મિનિટ હલાવતા રહો.આ એકદમ ક્રીમી અને બબલસ ક્રીએટ નો થાય ત્યાં સુધી હલાવતા રહો. આ પ્રોસેસ થી તમારી કૂકીઝ એકદમ ફૂલી ને સોફ્ટ બનશે.આ ક્રીમી અને ફલફી બટર ત્યાર કરો.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં કોકોનટ પાઉડર, મેંદો અને બેકિંગ પાઉડર એડ કરી હળવા હાથે હલવો.ત્યારબાદ તેમાં દૂધ એડ કરી લોટ ત્યાર કરો.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં થી રોટલી ના ગોળા જેટલું ગોળ કરી હાથ વડે ગોળ કૂકીઝ નો સેઇપ આપી દો.ત્યારબાદ થોડો કૉકોનટ પાઉડર લઇ તેમાં એકબાજુ કૂકીઝ ને રગદોળી દો.આ રીતે બધી કૂકીઝ ત્યાર કરી એક ડિશ માં રાખી દો.આ કૂકીઝ ની ડિશ ને ૨૦ મિનિટ ફ્રીઝ માં રાખી દો જેથી કૂકીઝ બેક કરતી વખતે બખતે બટર સ્પ્રેડ નો થઈ જાય.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ નોનસ્ટિક કડાઈ માં રેતી અથવા મીઠું નાખી તેમાં કાઠો કે વાટકી મૂકી રેતી ને ૧૦ મિનિટ ગરમ કરવા મૂકી રાખો.ત્યારબાદ ફ્રીઝ માં મુકેલી કૂકીઝ ને ડિશ પર બટર પેપર મૂકી કૂકીઝ ને છુટ્ટી છુટ્ટી ગોઠવી દો.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ડિશ ને ગરમ કરેલી નોનસ્ટિક કડાઈમાં માં ૩૫-૪૦ મિનિટ બેક કરવા મૂકી દો.ઉપર ઢાંકી દો.ત્યારબાદ તે બ્રાઉન કલર આવી જાય અને સરસ શેકાય જાય એટલે કાઢી લૉ.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ ત્યાર છે મસ્ત મજાની કોકોનટ કૂકીઝ.આ એકદમ ટેસ્ટી લાગે છે.

    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર October 25, 2020 11:46
જામનગર

ટિપ્પણીઓ (14)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
January 22, 2021 18:25
😋😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  4. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  5. મસાલા પનીર હૉટ ડૉગ (masala paneer hot dog recipe in Gujarati)
  1. પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
  2. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
  3. પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
  4. રાજગરાના લોટનો હલવો(rajgara lot no halwa recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13573924
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close