મેગી ભેળ(Maggi Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોન - સ્ટીક કઢાઈ માં મેગી ને ભૂકી કરી નાખો. હવે તેમાં તેલ નાખી ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.
- 2
હવે તેમાં ૨ ચમચી પાણી નાખી ને તરત ઢાંકી દો ને ગેસ બંધ કરી દેવું. ૩૦ સેકન્ડ પછી ઢાંકણ ખોલી તેને બરાબર મિક્સ કરો.
- 3
હવે એક બાઉલ માં લઇ તેમાં ટામેટાં, ડુંગળી, કોથમરી, લસણ ની ચટણી, મીઠું, મેગી મસાલો, લીંબુ, ચીલી ફ્લેક્સ બધી વસ્તુ નાખી ને સરખું મિક્સ કરવું.
- 4
હવે સર્વ કરવું. તો તૈયાર છે આપણી મેગી ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576677




ટિપ્પણીઓ (3)