દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)

Ťhë Maxu @cook_26145665
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી ને છીણી લો પછી દુધી ના છીણ માં રહેલું પાણી સાવ નીચોવી નાખો પછી એક કઢાઈમાં ખાંડ અને દૂધી નાખી તેની ચાસણી (૧તાર) લો
- 2
ચાસણી આવી જાય પછી તેમાં માવો નાખી તેને હલાવો (૩૦ મીનીટ) માવો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી
- 3
હવે કઢાઈ ઉતારી લો તેમાં દુધ, લીલો રંગ અને વેનીલા પાઉડર ઉમેરો
- 4
સાવ ઠંડુ થાય એટલે તેને ચોકી માં પાથરી દો અને તેના પર મગસતરી ના બી લગાવી દો (મગસતરી ના બી ની જગ્યાએ ગમે તે ડ્રાય ફ્રુટ લગાવી શકાય)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13590811

ટિપ્પણીઓ