કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધપાક(dudhpaak recipe in gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  • 1 કપરાઈસ(બ્રાઉન)
  • દોઢ લીટર ફુલફેટ દૂધ
  • અડધો કપ અથવા તો સ્વાદ મુજબ સાકર/ખાંડ
  • 1 ચમચીઈલાયચી પાઉડર
  • 1/2ચમચી જાયફળ પાઉડર
  • કેસર ના 10 થઇ 12 તાર
  • કેસર ને ગરમ દૂધ માં પલાડવું
  • 8બદામ પાણી માં પલાડવી
  • 3 મોટી ચમચીચારોળી
  • પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાઈસ ને 4 કલાક માટે પાણી માં પલાળવા

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલડ્યા પછી 2 ગ્લાસ પાણી મૂકી કૂકર માં 5 સીટી વગાડી કૂક કરવા

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ ને ઉકાળી ને ઘટ્ટ કરવું

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂક કરી ને મિકસી માં પીસેલા રાઈસ મિલાવી ઘટ્ટ બાસુંદી ઉકાળવી

  5. 5

    એમાં સાકર /ઈલાયચી/ ચારોળી/જાયફળ ઉમેરવું

  6. 6

    કેસર વાળું દૂધ પણ મિલાવી લેવું.

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે 5 મિનિટ માટે બધું ઉકાળવું

  8. 8

    હવે તૈયાર છે બ્રાઉન રાઈસ બાસુંદી

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એને ગુલાબ અને તુલસીપત્ર તજી સજાવી ગરમ કે ઠંડી પીરસી લો

  10. 10

    મેં એક કલાક ઠંડી કરી ને સર્વ કરી શકોછે જેથી ટેસ્ટી લાગે

  11. 11

    તો એન્જોય કરો મારી હેલ્ધી ડીશ બાસુંદી.

    દૂધપાક(dudhpaak recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ટીપ આ બાસુંદી માં મિલ્ક પાઉડર કે મવા ની જરૂર નથી પડતી..છતાં ટેસ્ટી બને6.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર September 09, 2020 16:49
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
September 10, 2020 08:06
સુંદર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધપાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડોનટ્સ (Donuts recipe in gujarati)
  2. રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
  3. ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
  4. વેજ.પફ(Veg. Puff Recipe In Gujarati)
  5. પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
  1. પાવભાજી(pav bhaji recipe in gujarati)
  2. દમ આલુ (Dum Aloo recipe in gujarati)
  3. ભરેલા રીંગણા બટેટા નું શાક(stuff rigan and bataka nu shaak recipe in gujarati)
  4. વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13604078
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close