મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)

#સાઈડ
અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બોધરનીમાં દહીં લો. પછી તેમાં સંચળ અને ધાણાજીરું પાઉડર ઉમેરો..... પછી તેમાં પાણી ઉમેરી હેન્ડ મિક્સર ફેરવી લો...
- 2
ત્યારબાદ સર્વિંગ ગ્લાસ મા છાસ ની ધાર થોડી ઉપરથી કરવી જેથી માખણના પરપોટા થાય.... તો છે ને મસ્ત મજાની મસાલા મસ્તી છાશ તૈયાર.. તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવશો.....
- 3
😋😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)