કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે .

#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે .

વધુ વાંચો

ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે .

#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 1 વાટકીફણગાવેલા મગ
  • 1 વાટકીફણગાવેલા મઠ
  • 1 ચમચીલસણ, આદુ, મરચાની પેસ્ટ
  • ચપટીહળદર
  • ચપટીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી મગ, એક વાટકી મઠ ને જુદા જુદા બાઉલમાં પલાળી દેવા તેને ચાર કલાક માટે પલાળી ને રાખવા ચાર કલાક બાદ મગ અને મઠને પાણી નિતારીને જાડા કોટનના કપડામાં બાંધી દેવા હૂંફાળી જગ્યાએ રાખવા ત્યારબાદ બીજે દિવસે ફણગાવેલા મગ, મઠ ને બાંધેલા કપડા માંથી કાઢી લેવા મગમાં સરસ રીતના ફૂટી ગયા હશે.

    ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મગ, મઠ ને ગેસ ઓન કરી એક કડાય મૂકવી તેમાં બે ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એમાં ચપટીક હિંગ નાખી લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી એ બરાબર સાંતળી લેવા ત્યારબાદ તેમાં ફણગાવેલા મગ,મઠ

    ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉમેરીને તેમાં હળદર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી લેવા એક મિનિટ માટે તેને બરાબર ચડવા દેવું ત્યારબાદ આપણા મગ,મઠ તૈયાર

  4. 4

    તૈયાર થઈ ગયા મગ,મઠ ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા. ઝીણી સમારેલી કોથમીર ગાર્નિશ કરવું.

    ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર September 13, 2020 09:21

ટિપ્પણીઓ (3)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
September 14, 2020 02:12
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ મઠ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
  2. પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
  5. ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
  1. થાબડી મીઠાઈ (Thabadi Mithai Recipe In Gujarati)
  2. ટીંડોળા મરચાંનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
  3. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  4. ઓલિવ બ્રોકલી સલાડ (Olive Broccoli Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close