ધૂંગાર છાશ(Smoky Buttermilk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર કોલસો મૂકી લાલ થવા દો
- 2
છાશ માં મીઠું ઉમેરો
- 3
ફુદીનો અને કોથમીર ઉમેરો
- 4
ફરીથી વલોવી લો
- 5
છાશ ના વાસણ માં એક નાની વાટકી માં કોલસો મુકો
- 6
એક વાસણ માં ઘી ગરમ કરવા મુકો
- 7
તેમાં જીરું ઉમેરો
- 8
જીરું તતળે એટલે એ ધૂંગાર કોલસા પર રેડો
- 9
તરત જ છીબુ ઢાંકી દો
- 10
આ છાશ ફ્લેવરફુલ્લ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13629364








ટિપ્પણીઓ