ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેન્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટમાં જરુર મુજબ છાશ એડ કરી ને થીક બેટર બનાવી દસ થી બાર કલાક આથો આવવા માટે રાખી દો.
- 2
આથો આવી ગયા પછી તેમાં આદુ મરચા ની કટકી, ધાણાભાજી, મીઠું, તેલ નાખી બરાબર મીક્ષ કરી લેવું.
- 3
ઢોકળીયામા પાણી ગરમ મુકવું. જેમા ઢોકળા સ્ટીમ કરવા હોય તે થાળી ને તેલ થી ગ્રીસ કરી લો. પાણી ગરમ થાય પછી બેટરમા બેકિંગ સોડા ઉમેરી તેની ઉપર એક ચમચો ગરમ પાણી ઉમેરી બેટર ને બરાબર ફેટી ને થાળીમાં પાથરી દેવું. ઉપર મરચું પાઉડર અને મરી પાઉડર છાંટવા. લગભગ બારથી પંદર મીનીટ મા ઢોકળા સ્ટીમ થઇ જાસે.
- 4
સેજ ઠંડા થાય એટલે કાપા પાડી ડીશમાં કાઢી લસણની ચટણી સાથે ગરમાગરમ સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13662585









ટિપ્પણીઓ