આંબલી ની ચટણી (Ambali Ni Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં પાણી લઇ તેને ગરમ કરવા મૂકો હવે તેમાં આંબલી નાખીને થોડીવાર ઉકાળો.ત્યારબાદ તેને ઠંડુ થવા દો.
- 2
હવે ઠંડુ થઇ ગયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી ને મિક્સ કરી લો.હવે તેને ગાળી લો. ત્યારબાદ તેમાં મીઠું મરચું પાઉડર ગોળ ઘાણાજીરું નાખીને મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13668383







ટિપ્પણીઓ (2)