કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792

સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  • 2 કપચણાની દાળ
  • 2 ચમચીઅડદની દાળ
  • 2 ચમચીચણા નો લોટ
  • 1 કપખાટી છાસ
  • 3 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • જરૂર મુજબ ઝીણી સેવ
  • જરૂર મુજબ લીલા ધાણા મરચાંની ચટણી
  • જરૂર મુજબ ચાટ મસાલો
  • જરૂર મુજબ સંચળ પાઉડર
  • 2 ચમચી મરચાં પાઉડર
  • 1 ચમચી જીરા પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીઇનો
  • 4 ચમચી તેલ
  • જરૂર મુજબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણાની દાળ અને અડદ ની દાળ ને 4-5 કલાક સુધી પાણી માં પલાળી રાખવી. ત્યારબાદ તેમાં છાસ ચણા નો લોટ નાખી મિક્સર માં કૃશ કરી લેવું તે મિશ્રણ ને 2 કલાક સુધી ઢાંકી રાખવું.

    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એ મિશ્રણ માં મીઠું આદુ મરચાં ની પેસ્ટ, હળદર અને પાણી નાખી પાતળું મિશ્રણ તૈયાર કરવું. તે મિશ્રણ માં ઇનો, તેલ નાખી મિશ્રણ ને 2 મિનિટ સુધી હલાવતા રહેવું.

    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટીમ કુકર માં પાણી લઈ ઉકળે ત્યારબાદ કુકર નિ ડીશ માં તેલ/ બટર લગાવી 3 ચમચા મિશ્રણ લેવું. તેને 10-12 મિનિટ સુધી સ્ટીમ થવા દેવું.

  4. 4

    ચાટ મસાલો, મરચું પાઉડર, સંચળ પાઉડર,જીરું પાઉડર નું મિશ્રણ તૈયાર કરવું.

    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોચા ને સર્વિંગ પ્લેટ માં લઈ ને તેની પર સીંગતેલ 3 ચમચી, મસાલા નું મિશ્રણ અને ઝીણી સેવ ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણી લેવું. તૈયાર છે "સુરતી ચીઝ લોચો" તેને તમે લીલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.

    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી ચીઝ લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Pathak
Heena Pathak @cook_26215792
પર September 21, 2020 10:04

ટિપ્પણીઓ (8)

Heena Pathak
Heena Pathak @cook_26215792
September 22, 2020 05:49
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
  2. લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
  3. પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
  4. ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
  5. આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)
  1. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
  2. વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
  3. સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  4. લસૂણી પાલક (Lasuni Palak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684586
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close