કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો.

અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો.

વધુ વાંચો

હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો.

અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ - ૧૫ મિનિટ
૮ - ૧૦ લોકો
  • ૫૦૦ મીલી દુધ
  • ૮ ચમચી ખાંડ
  • ૧ ચમચી કોર્નફ્લોર
  • ૧ ચમચી GMS પાઉડર
  • ૧/૮ ચમચી CM પાઉડર
  • ૧ કપમલાઈ
  • ૪ ચમચી હળદર
  • ૨ ચમચી કાજુ કટકા
  • ૧ ચમચી કીસમીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ - ૧૫ મિનિટ
  1. 1

    એક તપેલી માં દુધ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ, કોર્નફ્લોર, GMS પાઉડર, CM પાઉડર નાખી બરાબર મિક્સ કરો. ગેસ મીડિયમ રાખી સતત હલાવતા રેવું. ૨ ઉભાર આવે ત્યાં સુધી હલાવતા રેવું.

  2. 2

    પછી ગેસ બંધ કરી દેવો. પછી મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ને ફ્રીજ માં ૨૪ કલાક માટે મૂકો.

  3. 3

    પછી એક મોટા તપેલા માં મિશ્રણ ના નાના નાના ટુકડા કરી નાખો. હવે તેમાં મલાઈ નાખી બીટર ની મદદ થી ચન કરો. મિશ્રણ ડબલ થઇ જાય ત્યાં સુધી ચન કરવું. હવે તેમાં હળદર નાખો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં કાજુ અને કીસમીસ નાખો.

  4. 4

    હવે એક મોટા એર ટાઇટ ડબ્બા માં મિશ્રણ નાખો અને ફ્રીજ માં સેટ થવા મૂકો. સેટ થઇ જાય એટલે એક ડિશ માં આઈસ્ક્રીમ મુકી કાજુ અને કીસમીસ થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર September 28, 2020 06:10
Jamnagar

ટિપ્પણીઓ (10)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
May 07, 2021 08:43
Khub saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  2. સોયા ચિપ્સ (Soya chips Recipe in Gujarati)
  3. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
  4. લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
  5. ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
  1. કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
  2. કાચા કેળા ની ભાજી (Raw Banana Bhaji Recipe In Gujarati)
  3. હક્કા નુડલ્સ પોકેટ (Hakka Noodles Pocket Recipe In Gujarati)
  4. દાળવડા(Dalvada Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close