જલેબી

#trend
જલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!!
જલેબી
#trend
જલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન અને મેદા ને ચાળી લેવો
- 2
એમાં દહીં અને પાણી થી બેટર રેડી કરો
- 3
સેમી લિકવિડ બેટર રાખવું
- 4
એ બેટર ને 15 મિનિટ માટે મૂકી દો
- 5
હવે એક તપેલી માં ખાંડ લો
- 6
એમાં એક કપ સામે એક ગ્લાસ પાણી લો
- 7
એક તાર ની ચાસણી બનાવી લો
- 8
ચાસણી માં જ ઈલાયચી પાઉડર અને કલર ઉમેરી લો
- 9
હવે બેટર માં 2 ચમચી ગરમ ઘી અને બેકિંગ પાઉડર ઉમેરો
- 10
સારી રીતે મિક્સ કરો
- 11
એક પેન માં ઘી તળવા માટે ગરમ કરવા મુકો
- 12
સોસ બોટલ માં બેટર ભરી લો
- 13
હવે મીડીયમ તાપ રાખી સોસ બોટલ થી રાઉન્ડ શેપ માં જલેબી પાડો
- 14
જલેબી તળીને તરત ચાસણી માં ડુબાડી દો
- 15
પાંચ મિનિટ ચાસણી માં રાખી પછી કાણા વાળાવાસણ પર મૂકી દો
- 16
વધારા ની ચાસણી નિતારી લો
- 17
એના પર ડ્રાયફ્રુટ કતરણ નાખી દો
- 18
કેસર અને કતરણ થી સજાવી સર્વ કરો
- 19
આ જલેબી ને ગરમાગરમ જ સર્વ કરો
- 20
જો સાથે ફાફડા હોય તો જલેબી ની રંગત ઓર જામે છે
- 21
તો આજેજ બનાવો ટ્રેન્ડિંગ રેસીપી સૌની પ્રિય જલેબી.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)




ટિપ્પણીઓ (8)