દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

Radhika Thaker @cook_26232647
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સમારી ને ધોઈ લેવી પછી ચણાની દાળ થોડી વાર માટે પલાળીને ને કુકર માં બાફી લેવી બાફવા ટાઈમે તેમાં હળદર નાંખવી
- 2
પછી ટામેટાં અને ડુંગળીને કટ કરી મિક્સર જારમાં ક્રસ કરી લેવામાં તેમાં મરચાં આદું લસણ નાખી દેવું
- 3
પછી એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી
- 4
પછી તેમાં ટામેટાં ડુંગળી વાળી પેસ્ટ નાખવાની પછી તેમાં હળદર મરચાની ભૂકી ધાણાજીરૂ ગરમ મસાલો નથી થોડીવાર માટે કુક થવા દો
- 5
પછી તેમાં પાલક નાખો અને બાફેલી ચણાની દાળ નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું થોડીવાર માટે તેને ઉકાળવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13726597














ટિપ્પણીઓ