કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે .

પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગ પીઝા બેઝ
  • ૧ કપ બારીક સમારેલા કેપ્સીકમ
  • 1 કપ બારીક સમારેલા ટામેટા
  • 1 કપ બારીક સમારેલી ડુંગળી
  • 1 કપ બાફેલી મકાઈના દાણા
  • 1 નાનો કપ સમારેલા બ્લેક ઓલિવ
  • ૨ ચમચી જેલેપીનો
  • ૩ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૩ ચમચી ઓરેગાનો
  • ૩-૪ નંગ ચીઝ ક્યૂબ
  • ૨ ચમચી મયોનીસે
  • ૪ ચમચી પીઝા સોસ
  • ૧ ચમચી બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉલટા પીઝા માટે આપડે ઠીક પીઝા બસે આવે છે લેવાનું છે. હવે પીઝા બેઝ ને વચ્ચેથી કટ કરી લો એટલે એના બે ભાગ થઈ જશે એક ભાગને લો અને એને પણ બતાવ્યા પ્રમાણમાં વચ્ચેથી કટ કરી લો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કરશો એટલે આપણે ત્રણ થી ચાર આંગળી અંદર જાય એવું આપણે કટ કરવાનું છે હવે એક વાડકા માં બધા બારીક સમારેલા શાકભાજી અંદર ઉમેરો. પછી એમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેરો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં પીઝા સોસ ઉમેરો મેયોનીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો હવે એમાં છીણેલી ચીઝ ઉમેરો અને ફરીથી બરાબર મિક્ષ કરી લો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કટ કરેલા પીઝા બેઝ નો એક ભાગ લો અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દો સ્ટફિંગગ થોડું વધારે પ્રમાણમાં ભરવું. આ પ્રોસેસને બે ભાગમાં કરી લો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જે કટ દેખાય છે એના ઉપર થોડી ચીઝ ઉમેરો અને થોડો ઓરેગાનો પણ ઉમેરો હવે એક નોન સ્ટીક તવી લો અને બટર મૂકો અને તૈયાર કરેલા પીઝા એની ઉપર મૂકી દો. પીઝા કડક થાય ત્યાં સુધી એને શેકી લો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પીઝા ના ચાર ભાગ કરી એને સર્વ કરો

    ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર May 05, 2021 04:45
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 13, 2021 00:27
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
  3. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  4. રોઝ ફ્લાવર (Rose Flower Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  1. લીમડાના ફૂલ નુ જ્યુસ (Limda Phool Juice Recipe In Gujarati)
  2. રવા નો લાડવો (Rava Ladva Recipe In Gujarati)
  3. લીલા વટાણાનું ઉંધીયું (Lila Vatana Undhiyu Recipe In Gujarati)
  4. ફ્રેશ લેમન (Fresh Lemon Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13727939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close