કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242

#GA4
#week2
#Noodles
આ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે.

#GA4
#week2
#Noodles
આ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પેકેટ નૂડલ્સ
  • ૩ નંગગાજર
  • ૩ નંગડુંગળી
  • ૧ કપકોબી
  • ૧ નંગકેપસીકમ
  • ૧ સ્પૂનસોયા સોસ, ૧ ચમચી ચીલી સોસ, ટોમેટો કેચઅપ
  • ૧/૨ સ્પૂનહળદર, ૧ ચમચી મરચું, મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ સ્પૂનગરમ મસાલા
  • ઘઉં નો લોટ બાંધેલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા તપેલા મા પાણી ઉકાળી તેમાં મીઠું ને તેલ નાખી ને નૂડલ્સ ને બાફવા મૂકી દો.

    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નૂડલ્સ બફાઈ ત્યાં સુધી બધા શાક ને સમારી લો. ત્યાર બાદ ઘઉં નો લોટ રોટલી માટે બાંધી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે એક ચારણી મા કાઢી લો.

    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ને સાંતળી લો. ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સીકમ તથા કોબી ઉમેરી ને ચડવા દો. તેમાં હળદર તથા મીઠું ઉમેરી દેવું. બધા શાક ચડી જાય એટલે તેમાં મરચું, ગરમ મસાલો, સોયા સોસ, ચીલી સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી ને એકદમ મિક્સ કરી દો.

    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જેમ આપડે રોટલી બનાવી તેમ ઘઉં ને લોટ ની રોટલી વણી લેવી. પછી તેને લોઢી પર શેકી લેવી. બીજી બાજુ ફેરવી ને તેના પર કેચઅપ લગાવો. હવે તેના પર નૂડલ્સ ને પાથરી દો.

    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને એક બાજુ થી વાળી લો. તેને નાના કટીંગ કરી લો. ને સોસ સાથે સર્વ કરો.

    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર September 27, 2020 17:09

ટિપ્પણીઓ (3)

Nisha
Nisha @nisha_sangani
September 27, 2020 18:20
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રેન્કી નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  1. બનાના મિલ્ક Banana milk recipe in Gujarati)
  2. મેથીની ભાજીના મુઠીયા (Methini bhajina muthiya recipe in Gujarati)
  3. પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
  4. કેળા નું શાક(kela nu shaak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729743
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close