ગાજર નું સલાડ(Carrot salad Recipe in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ગાજર નું સલાડ(Carrot salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને ટામેટાં ને ધોઈ લો
- 2
ત્યારબાદ ગાજર ની છાલ ચાકા વડે છોલી લો પછી ગાજર ને એક પ્લેટ માં ખમણી વડે છીણી લો
- 3
ત્યારબાદ તે ખમણ માં ટામેટાં ને ઝીણા કટ કરી નાખો
- 4
ત્યારબાદ તેમાં મરચુ,મીઠું,ખાંડ અને લસણ ની ચટણી નાખી દો પછી
- 5
ત્યારબાદ બધાજ મસાલા હાથ વડે ચોળી નાખો
- 6
અને તૈયાર છે આપણુ ગાજર નું સલાડ તેને અેક બાઉલ માં સર્વ કરો અને ઉપર થી કોથમીર છાટો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735105





















ટિપ્પણીઓ (9)