કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

વધુ વાંચો

સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3લોકો માટે
  • 250 ગ્રામઅડદ ની દાળ
  • 3 નંગલીલા તીખા મરચા
  • આદુ એક ઇંચ ટુકડો
  • ચપટીહિંગ
  • ચમચીકાળા મરી પાઉડર અડધી
  • ચમચીસોડા અડધી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ફ્રેશ ફુદીના ના પાન 2 મોટી ચમચી હાથે થી કાપી ને લેવા
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીતેલ
  • તેલ તળવા માટે
  • 1 કપચટણી માટે ફુદીનો
  • કપકોથમીર અડધો
  • 4 નંગલીલા મરચાં
  • લીંબુ 1/2 નો રસ
  • કાજુ ના ટુકડા 2 ચમચી
  • મીઠો લીમડો 6 તો 8 પાન
  • 3 ચમચીગાંઠિયા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીતેલ
  • બરફ ના ટુકડા 5
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ને 6 કલાક પલાળી રાખવી

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એ પછી તેને મિક્સી માં અધકચરી પીસી લેવી

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રમાં લીલા મરચા આદુ ને ક્રશ કરી ને લેવું ફુદીનો પણ ઉમેરવો

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મારી હિંગ તેલ બધું નાખી મિક્સ કરવું સોડા પણ સાથે ઉમેરવા

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મિક્સ ને ખૂબ ફીણી લાઇ ને પકોડા ઉતારવા

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પકોડા ને બે બાજુ થી બરાબર લાઈટ પિંક તળી લેવા

    સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મિકસી માં ફુફીનો મરચાં લીંબુ મીઠું અને કાજુ તથા ગાંઠિયા લો

  8. 8

    સાથે તેલ અને બરફ ના ટુકડા ઉમેરી મિક્ષી માં ચટણી બનાવી લો

  9. 9

    પકોડા સાથે આ ફુદીના ની ચટણી નો સ્વાદ માણો

  10. 10

    તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન પકોડા વિથ મિન્ટ ચટણી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર September 29, 2020 15:17
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 02, 2021 08:48
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
  2. રવા ડોસા
  3. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)
  5. પેપર ઢૉસો
  1. વેજ મસાલા ઢોંસા(Veg masala dosa recipe in Gujarati)
  2. પુડલા(Pudla Recipe in Gujarati)
  3. મીક્સ પકોડા(Mix pakoda Recipe in Gujarati)
  4. ગાજર હલવા (carrot halwa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13741970
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close