દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બને દાળ 3 કલાક પાણી માં પલાળી રાખો
- 2
હવે મિક્સચર માં ડુંગળી,આદુ નો ટુકડો,મરચા અને બને દાળ માંથી પાણી કાઢીને ઉમેરો અને ક્રશ કરી લ્યો.હવે એક બાઉલ માં ઉમેરી તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મીક્સ કરી લ્યો.
- 3
હવે એક લોયા માં તેલ ગરમ કરવા મુકો અને ત્યારબાદ હાથ ની મદદ થી વડા ઉમેરો અને ગોલ્ડન બ્રાવન થાય ત્યાં સુધી તળો. હવે વડા ને એક પ્લેટ માં ઉમેરો અને આંબલી ની ચટણી સાથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750386










ટિપ્પણીઓ (2)