કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા(Pakoda Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પકોડા(Pakoda Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#GA4
#WEEK3

#GA4
#WEEK3

વધુ વાંચો

પકોડા(Pakoda Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#GA4
#WEEK3

#GA4
#WEEK3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  • 500 ગ્રામબટાકા
  • 1બ્રેડનું પેકેટ
  • નાનો વાટકો ફુદીનો
  • ઝીણી સમારેલી કોથમીર
  • 4લીલા મરચા... લસણ ની પેસ્ટ
  • ટુકડોઆદુનો
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2ચમચી સંચળ પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • તળવા માટે તેલ
  • ખીરું બનાવવા માટે *
  • 1વાટકો ચણાનો લોટ
  • અડધો વાટકો ઘઉં નો લોટ
  • 5 ચમચીમેંદાનો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લેવા.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા બફાઈ ગયા બાદ લીલા મરચાં,ફોદી નો અને આદુની પેસ્ટ બનાવી લેવી.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે મસાલો તૈયાર કરી લેશું એક બાઉલમાં બાફેલા બટાકા, ફુદીનો,લીલા મરચાં,આદુની પેસ્ટ,લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું,સંચર પાઉડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મસાલા ને મિક્સ કરી લેશુ.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે તૈયાર થઈ ગયેલા મસાલાને બ્રેડ ઉપર લગાવી તૈયાર કરી લેશું.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ,મેંદાનો લોટ,ઘઉંનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી એકદમ પાતળું ખીરું તૈયાર કરશુ.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ગેસ ઓન કરી કડાઈ તેલ ગરમ કરવા મૂકશુ હવે ખીરામાં બ્રેડને ડીપ કરીને તરી લેવા બેય સાઇડ ગુલાબી રંગના થાય

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ પકોડાને એક પ્લેટમાં કાઢી લેવા

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર થઈ ગયેલા પકોડાને ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા.

    પકોડા(Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર October 02, 2020 15:46

ટિપ્પણીઓ (5)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 03, 2020 01:10
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચમચમ મલાઈ સેન્ડવીચ ડીલાઇટ
  3. કાજુ મેસૂબ (Cashew Mesub Recipe In Gujarati)
  4. ખાંડવી (પ્રેશર કુકર મા) (Khandvi Recipe In Gujarati)
  5. કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
  1. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
  2. કેસર જલેબી(Kesar jalebi recipe in Gujarati)
  3. ખાંડવી(Khandvi Recipe in Gujarati)
  4. પકોડા(Pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761945
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close