કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#week3
#carrot
ગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  • 1 કપમેંદો
  • 1 કપદહીં
  • 3/4 કપદળેલી ખાંડ
  • 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 1/4 ટી સ્પૂનતજ નો પાઉડર
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 1 કપછીણેલું ગાજર ની છીણ
  • 2-3 ટેબલ સ્પૂનદૂધ
  • 1/4 ટી સ્પૂનલીંબુ નો રસ
  • 1/2 ટેબલ સ્પૂનસૂકી દ્રાક્ષ
  • જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓવન ને 180 ડીગ્રી પર 10 મિનિટ પ્રિ હિટ કરવા મૂકવું. તે દરમિયાન બધી સામગ્રી તૈયાર કરવી.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ માં દહીં લઈ બીટર ની મદદ થી બીટ કરી લો.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ખાંડ મેળવી ને બીટ કરી બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, તજ નો પાઉડર,ઓઇલ નાખી મિક્સ કરી લો. બિટર થી મિશ્રણ ને હલકું થાય ત્યાં સુધી બીટ કરો.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મેંદો અને ગાજર નું છીણ નાખી હલાવો.. રેજીન સૂકી દ્રાક્ષ નાખો ને મિક્સ કરો.. હવે દૂધ નાખી હલાવો. થોડું થીક બેટર તૈયાર થશે.. જેમાં છેલ્લે લીંબુ નો રસ ઉમેરો.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કપ કેક માટે ના મઉલ્ડ માં મિશ્રણ ને ભરવા. ઉપર થી મન ગમતા ડ્રાય ફ્રૂટ નાખો અને ઓવન માં 180 ડીગ્રી પર 20 થી 25 મિનિટ માટે વચ્ચે ના રેક પર મૂકી બેક કરવું..

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બસ 20 થી 25 મિનિટ માં ટૂથ પિક થી ચેક કરવું મિશ્રણ ચોંટે નહીં તો સમજવું કે કેક તૈયાર છે અને ચોંટે તો બીજી 5 મિનિટ માટે મૂકી રાખો.. તૈયાર કપ કેક ને ઠંડી પડવા દેવી..

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી એક તપેલી માં બટર અને આઈસિંગ ખાંડ ને બીટર થી બીટ કરી આઈસિગ માટે નું મિશ્રણ તૈયાર કરવું જેને પાઈપિંગ બેગ માં ભરી કપ કેક પર ગાર્નિશ કરવું.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર કપ કેક પર મે ગાજર ને શેપ આપી ગાર્નિશ કર્યું છે.. જેમાં આઇ લવ કૂકપેડ પણ ગાજર થી બનાવી સજાવ્યું છે... જરૂર મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરવું.

    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર October 02, 2020 16:15
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
October 13, 2020 03:26
Jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Cupcake ગાજર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચમચમ મલાઈ સેન્ડવીચ ડીલાઇટ
  3. કાજુ મેસૂબ (Cashew Mesub Recipe In Gujarati)
  4. મલાઈ મેસૂબ (Malai Mysore Recipe In Gujarati)
  5. પાણી પૂરી પાણી (Pani puri ni pani Recipe in Gujarati)
  1. પીઝા સેન્ડવિચ(pizza sandwich recipe in Gujarati)
  2. કોકોનટ લાડુ(Coconut lAdu Recipe in Gujarati)
  3. બીટરૂટ રવા સ્વીટ (Beet root rava sweet recipe in Gujarati)
  4. ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close