વેજ. ગ્રેવી મંચુરિયન (veg gravy manchurian recipe in Gujarati)

Siddhi Dalal @cook_22139242
વેજ. ગ્રેવી મંચુરિયન (veg gravy manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર તથા કોબી ને ખમણી લેવું. લીલી ડુંગળી તથા કેપ્સીકમ ના ઝીણા કટકા કરી લેવા. ત્યાર બાદ તેમાં મેંદો તથા મીઠું ઉમેરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તેમાં સોયા સોસ તથા ચીલી સોસ નાખી ને બરોબર મિક્સ કરવું. પછી તેના નાના નાના બોલ્સ બનાવી લેવા.
- 3
ગ્રેવી માટે - એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણ ના ઝીણા ટુકડા ઉમેરો. ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ને સાંતળી લો. તેમાં સોયા સોસ તથા ચીલી સોસ ઉમેરો. ૧ ગ્લાસ પાણી ઉમેરો. હવે એક વાટકી માં કોર્ન ફ્લોર ને પલાળી લો. તેને આ કડાઈમાં ઉમેરો.
- 4
તેમાં મીઠું તથા કેચઅપ ઉમેરો અને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી રાહ જુવો. ત્યારબાદ તેમાં મંચુરિયન ના બોલ્સ ઉમેરો ને મોક્સ કરી લો.
- 5
બસ ગ્રેવી મંચુરિયન તૈયાર છે. સર્વિંગ પ્લેટ માં કાઢી તેમાં લીલી ડુંગળી ના પાંદડાં થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776609
















ટિપ્પણીઓ (3)