કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
(બફવડા ( Buff Vada Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
(બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

(બફવડા ( Buff Vada Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#trend2
બફવડા આ વાનગી ઉપવાસ માં ખાઈ શકાય છે .

#trend2
બફવડા આ વાનગી ઉપવાસ માં ખાઈ શકાય છે .

વધુ વાંચો

(બફવડા ( Buff Vada Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#trend2
બફવડા આ વાનગી ઉપવાસ માં ખાઈ શકાય છે .

#trend2
બફવડા આ વાનગી ઉપવાસ માં ખાઈ શકાય છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  • 500બટાકા
  • 1મોટો વાટકો તપકીર નો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
  • પૂરણ બનાવવા *
  • ૫-૬ લીલા મરચાની, નાનો ટુકડો આદુ પેસ્ટ
  • 1વાટકો સુકુ ટોપરાનું છીણ
  • 1વાટકો સીંગદાણાનો ભૂકો
  • 1લીંબુ 🍋
  • 1/2 ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1વાટકો ઝીણી સમારેલી કોથમીર
  • દહીંની ચટણી બનાવવા
  • 1 મોટો વાટકોદહીંનું ઘોળવું
  • 3-4 ચમચીખાંડ
  • 1 ચમચીલીલા મરચાં આદુ ની પેસ્ટ
  • 2-3 ચમચીસીંગદાણાનો ભૂકો
  • સ્વાદ અનુસારમીઠું
  • ઝીણી સમારેલી કોથમીર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લેવા બફાઈ ગયેલા બટાકાને થોડીવાર ઠંડા પડવા દેવા ઠંડા થઇ ગયા બાદ તે બટાકાને ખમણી એથી ખમણી નાખવા.. પછી તેમાં તપકીર નો લોટ અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું...

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પુરણ ભરવા માટે

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સીંગદાણાનો ભૂકો,આદુ મરચાની પેસ્ટ, સુકેલા નારિયળનુ છીણ, ઝીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ,ખાંડ અને મીઠું ઉમેરી આ મસાલાને બરાબર મિક્સ કરી લેવો અને તેને નાના નાના લૂઆ વાળી લેવા.....

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે બટાકાનું મિશ્રણ બનાવેલું તે મિશ્રણમાંથી એક નાનો લુઓ લઇ અને હથેળી પર પ્રેસ કરી વચ્ચે જે પૂરણ બનાવેલું નાના લુવા વાળેલા છે. તે લુવાને બંધ કરી ગોળ વાળવા

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધા લુવા ને તૈયાર કરી લેવા..

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ધીમા તાપે ગોળા ને એક પછી એક નાખવા જેથી કરીને બધા સાથે નાખશો તો ચોટી જશે અને ફૂટવાની પણ બીક લાગશ.. એક પછી એક નાખી ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા.... આમ બધી પેટીસ ને તળી લેવી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    દહીંની ચટણી બનાવવા

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ દહીંનું ઘોળવું લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ,સીંગદાણાનો ભૂકો,ખાંડ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું ઝીણી સમારેલી કોથમીર નાંખવી..

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આપણા બફ વડા તૈયાર.... સર્વિંગ પ્લેટમાં ચટણી સાથે સર્વ કરવા.

    (બફવડા ( Buff Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર October 05, 2020 11:12

ટિપ્પણીઓ (3)

Dhara Chauhan
Dhara Chauhan @cook_26167443
October 07, 2020 17:15
Yummy farali item 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
  2. જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
  3. આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
  4. મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
  5. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  1. મુળી નાં પાનના પરાઠા(Muli paan parotha recipe in Gujarati)
  2. રીંગણાં નો ઓરો(ringana oro recipe in Gujarati)
  3. પિઝા(Pizza Recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Panner bhurji reciepie in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close