કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

વધુ વાંચો

પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 વ્યક્તિ
  • 2 કપઘઉં નો લોટ
  • 1 નાની ચમચીઅજમો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 150 ગ્રામપાલક
  • 2 કપછિણેલું પનીર
  • 1 કપજીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચીછિણેલું આદુ
  • 1 ચમચીજીણા સમારેલા મરચાં
  • 1/2ચમચી જીરા પાઉડર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 2 ચમચીજીણી સમારેલી કોથમીર(ધાણા)
  • 1 નાની ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ની ભાજીને મોટા વાસણ માં પાણી લઇ2-3 મિનિટ ઉકાળીલેવી. ઠંડી પડે ત્યારબાદ મીક્ષર માં તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવી.

    પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘઉં ના લોટ માં અજમો,મીઠું,પાલક ની પ્યુરી ઉમેરો. જરૂર પ્રમાણે પાણી નાખી વધારે નરમ નહીં અને વધારે કઠણ નહીં એવો લોટ બાંધી લો.

    પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલ માં છીણેલું પનીર,જીણી સમારેલી ડુંગળી,આદુ,મરચા, જીરા પાઉડર,ચાટ મસાલા,ધાણા, મરચા પાઉડર,મીઠું નાખી. આપણે તેને મિક્સ કરીશું આપણું સ્ટફિંગ રેડી છે.

    પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ માંથી આપણે એકસરખા લુવા કરી લઈશું. મિડિયમ સાઇઝ ની જાડી ભાખરી વણી લઈશું. તેમાં સ્ટફિંગ ભરીશું.

    પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટફિંગ ભર્યા બાદ આપણે તેને વણી લઈશું. ગરમ તાવી પર આપણે પરાઠાને બટર/ ઘી /તેલ થી શેકી લઈશું. તૈયાર છે "પાલક પનીર પરાઠા" દહીં સાથે તમે સર્વ કરી શકો છો.

    પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Pathak
Heena Pathak @cook_26215792
પર October 19, 2020 06:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચરત્ન હલવો (Panchrtn Halwa Recipe In Gujarati)
  2. સેવ ખમણી(Sev Khamni Recipe In Gujarati)
  3. એન્ટી એજિંગ સલાડ (Anti-Ageing salad recipe in gujarati)
  4. મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
  5. ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
  1. પાલક પનીર (palak Paneer Recipe in Gujarati)
  2. કરાચી હલવો(Karchi Halwo recipe in Gujarati)
  3. કાજુ કતરી(kaju katli recipe in gujarati)
  4. ખીચુ(Khichu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13781436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close