ટોમેટો ગાર્લિક ચટણી(Tomato Garlic Chutney Recipe in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ટોમેટો ગાર્લિક ચટણી(Tomato Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટો ને ધોઈ લો ત્યારબાદ એક પ્લેટ માં લસણ ને ટમેટો તૈયાર રાખો
- 2
ત્યારબાદ લસણ ની કળી ના ફોતરા કાઢી લો અને લસણ ને ચાકા વડે ઝીણુ સમારી લો અને ટામેટાં ને પણ ઝીણા સમારી લો
- 3
ત્યારબાદ ટમેટો અને લસણ ને મીકસર ના નાના ઝારા માં લઈ લો ત્યારબાદ તેમાં મરચુ,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું અને ગોળ નાખી દો
- 4
ત્યારબાદ તેને મીકસર માં પીસી લો
- 5
ત્યારબાદ ચટણી ને એક વાટકી માં લો અને ઉપર થી ગરમમસાલો નાખો અને ચમચી વડે હલાવો
- 6
તૈયાર છે ટોમેટો ગાર્લિક (લસણ) ની ચટણી
- 7
અા ચટણી ઢોકળા,પાત્રા,મુઠીયા અને ભજીયા સાથે ખાય શકાય છે અને ટેસ્ટ માં પણ આ ચટણી બહુ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13783452























ટિપ્પણીઓ (4)