ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં છાસ નાખી ને બ્લેન્ડ કરી લેવી.
- 2
આદુ, મરચા ની પેસ્ટ બનાવી લેવી.
- 3
ત્યારબાદ મિશ્રણ માં આદુ, મરચા ની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, ખાંડ નાખી ને સતત હલાવવુ. ઘટ્ટ થાય ત્યાં સુધી.
- 4
ત્યારબાદ થાળી ને ગ્રીસ કરી ને તેના પર મિશ્રણ પાથરવું. ઠંડુ થાય પછી કાપ પાડી તેના રોલ વાળી લેવા.
- 5
વઘાર માટે તેલ લઈ તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી વઘાર ખાંડવી પર રેડવો.
- 6
ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13798200

ટિપ્પણીઓ