કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થેપલા (Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થેપલા (Thepla Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#GA4
#WEEK4

#GA4
#WEEK4

વધુ વાંચો

થેપલા (Thepla Recipe in Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#GA4
#WEEK4

#GA4
#WEEK4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિઓ માટે
  • 1વાટકો બપોરની વધેલી દાળ
  • 1વાટકો બપોરના વધેલા ભાત
  • 1વાટકો ઘઉં નો લોટ
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • નાની વાટકીકસૂરી મેથી
  • નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ટેબલ સ્પૂનમોણ માટે તેલ
  • 1/2ચમચી હિંગ
  • જરૂર મુજબ પાણી
  • શેકવા માટે તેલ
  • ..... સુકી ભાજી બનાવવા....
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 1ટામેટું જીણું સમારેલું
  • 1લીલું મરચું ઝીણું સમારેલુ
  • અડધો ટુકડો આદુનું છીણ
  • મીઠા લીમડાના પાન
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • પોણી ચમચી રાઈ
  • પોણી ચમચી જીરૂ
  • ચપટીક હિંગ
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બોપર ના વધેલા ભાત,વધેલી દાળ, ઘઉંનો લોટ, લસણની પેસ્ટ, કસૂરી મેથી, કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ પાઉડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે તેલ લેવું..

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી અને જરૂર મુજબ પાણી એડ કરી થેપલા નો લોટ બાંધી લેવો..

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ નાના લુઆ કરી મિડીયમ સાઈઝ નું થેપલુ વણી લેવું પછી ગેસ ઓન કરી તવી ગરમ કરવા મૂકવી અને થેપલું ચડવા દેવું ત્યારે ધીમો તાપ કરી લેવો અને બંને સાઇડ તેલ લગાવી ગુલાબી રંગના થાય એટલે આપણું થેપલુ તૈયાર

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સુકી ભાજી બનાવવા માટે.......

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ ઉમેરવી રાઈ બરાબર તતડી જાય પછી જીરું નાંખવું જીરુ ગુલાબી રંગનું થાય તેમાં ચપટી હિંગ નાખી ટામેટા,લીલા મરચાં,આદુ અને મીઠા લીમડાના પાન ઉમેરવા...

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બટાકા ઉમેરી લાલ મરચું પાઉડર હળદર ધાણા-જીરુ પાઉડર અને મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું ત્યારબાદ બેથી ત્રણ મિનિટ બટાકા ચડી જાય પછી ઝીણી સમારેલ કોથમીરથ ભભરાવી દેવી...

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે આપણા થેપલા અને સૂકી ભાજી તેને આપણે સર્વિંગ પ્લેટમાં દહીં અને લસણીયા ગાજર હળદર અને આંબા હળદર સાથે સર્વ કરશું.

    થેપલા (Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર October 07, 2020 16:28

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
October 08, 2020 11:05
Wah 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. ભાખરી (Bhakhri recipe in gujarati)
  5. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  1. બનાના મિલ્કશેક :(Banana Milkshake recipe in Gujarati)
  2. સેવ ખમણી.(Sev Khamani Recipe in Gujarati)
  3. આલુ પરોઠા(Alooparotha Recipe in Gujarati)
  4. કોથમરી મરચાં ની ચટણી(kothmir Marcha ni chutney recipe in gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13800924
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close