કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#trend recipe
#Recipe 2
# બટાકા વડા

#trend recipe
#Recipe 2
# બટાકા વડા

વધુ વાંચો

બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#trend recipe
#Recipe 2
# બટાકા વડા

#trend recipe
#Recipe 2
# બટાકા વડા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે જણ
  • 3-4 બાફેલા બટાકા
  • 1 ચમચીલાલ મરચું
  • 1-1/2 કપ ચણાનો લોટ
  • 4 (5 નંગ)લીલા મરચા
  • 8કે દસ કળી લસણ
  • જરૂર મુજબ કોથમીર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી રાઈ
  • 1લીંબુ
  • 2 ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • 5 કે 6 મીઠા લીમડાના પાન
  • જરૂર મુજબ તળવા માટે તેલ
  • 1ડુંગળી
  • 1 ચપટી હિંગ
  • 2 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો બટાકાને છોલીને તેનો માવો કરી લો ડુંગળી ઝીણી સમારી લો મરચાં-લસણની પેસ્ટ બનાવી લો

    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકાના માવામાં વઘાર માટે વઘારીયા માં ૨ ચમચી તેલ મૂકો એમાં રાઈ નાખો પછી હિંગ ડુંગળી લસણ મરચાની પેસ્ટ મીઠું ગરમ મસાલો થોડું લાલ મરચું હળદર ઉમેરી બધું હલાવી દો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં લીંબૂ અને ખાંડ ઉમેરો આ બધું મિશ્રણ બટાકાના માવામાં ઉમેરો ત્યારબાદ તેના ગોળા બનાવી લો

    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ચણાનાં લોટમાં મીઠું અજમો થોડું લાલ મરચું નાખીને ઘટ્ટ ખીરુ તૈયાર કરો તાવડીમાં તેલ ગરમ થયું હોય તો બે ત્રણ ચમચી ચણાના લોટના ખીરામાં નાંખી હલાવી દો ખાવાનો સોડા નાખી શકો છો

    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે બટાકા વડાને તળી લો આછા ગુલાબી રંગના થાય એટલે નીકાળી લો તૈયાર છે બટાકા વડા તેને સોસ લીલી ચટણી કે ડુંગળી અથવા દહીં સાથે ખાઈ શકો છો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા વડા (Batata Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર October 07, 2020 18:45
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
October 08, 2020 21:05
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  3. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4. ભાખરી (Bhakhri recipe in gujarati)
  5. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  1. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  2. આલુ પરાઠા (Aaloo Paratha Recipe ni Gujarati)
  3. વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
  4. ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802315
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close