કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#trend2

બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૧-૨ લોકો માટે
  • ૫-૬ નંગ મીડિયમ સાઈઝ નાં બટેટા
  • ૪-૫ ચમચી શિંગોડા નો લોટ
  • સ્વાદાનુસારમીઠું
  • સ્ટફિંગ બનાવવા માટે :-
  • ૧મોટો કપ શીંગ દાણા
  • ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂનઅતકચરી પીસેલી વરિયાળી
  • ૧/૨ ટેબલ સ્પૂનખાંડ
  • ૧-૨ ટેબલ ચમચી કોપરા નું ઝીણું ખમણ
  • ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • ૧-૨ બાફેલું બટાકુ
  • ૧ ટેબલ સ્પૂનકાળી દ્રાક્ષ
  • સર્વ કરવા માટે :-
  • જરૂર મુજબ લીલી ચટણી
  • જરૂર મુજબ દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં બાફેલા બટેટા લઈ તેને એકદમ મેશ કરી નાખો પછી તેમાં શિંગોડા નો લોટ અને મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરો.

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક જાર માં શીંગદાણા લઈ પીસી નાંખો.તેમાં બધો મસાલો અને બટેટુ નાખી બરાબર મિક્સ કરી લો.

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિશ્રણ માંથી નાના નાના ગોળા વાળી લો પછી બટાકા નાં લુઆ માંથી એક એક લુઓ લઈ થેપલી કરી તેમાં ગોળો રાખી સરખી પેક કરી લો...

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને શિંગોડા નાં લોટ માં રગદોળી ને તૈયાર કરી લો.

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ ફૂલ તાપે ગરમ કરો અને ધીરે ધીરે પેટીસ નાખતા જાવ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે બફવડા..તેને લીલી ચટણી અને દહીં જોડે સર્વ કરો...

    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર October 12, 2020 17:26
India - Ahmedabad

ટિપ્પણીઓ (9)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
August 17, 2021 01:40
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફવડા Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
  2. ટેસ્ટી ચીઝી લઝાનિયા (Tasty cheesy lasagna recipe in Gujarati)
  3. વણેલા ગાંઠીયા (Vanela Gathiya Recipe in Gujarati)
  4. કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
  5. બીટરુટ મોઇતો (beetroot mojito recipe in Gujarati)
  1. કાજુકતરી (Kaju Katali Recipe In Gujarati)
  2. પાણીપુરી નું પાણી (Paani Puri Paani Recipe In Gujarati)
  3. ઓરીઓ મિલ્કશૈક (Oreo Milk Shake Recipe In Gujarati)
  4. દાલ ઢોકળી   (Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close