કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4
#Week4
#Gujarati

#બેસન ભાખરી એ શુદ્ધ ગુજરાતી ડિનર કે લન્ચ ની ડીશ છે જ્યારે પણ શાક ઘર માં ના હોય તો આ બેસન ભાખરી એ ખૂબ સારો ઓપ્શન છે અને આવો ટેસ્ટી ઓપ્શન થઈ એક દીવસ ના શાક ની પણ બચત થાય છે
મારા ઘર માં આ ડીશ બધાને ખૂબ જ પ્રિય છે તો જોઈએ એની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  • 1/2 કપ બેસન (ચણા નો લોટ)
  • 2/5 કપ પાણી
  • 1 લીલું મરચું એક ઝીણું કાપેલું
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1 મોટી ચમચીસફેદ તલ
  • 1 મોટી ચમચીવઘાર માટે તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 લાલ આખું મરચું
  • ચપટીહિંગ
  • 1 ડુંગળી ઝીણી કાપેલી
  • 1 મોટી ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ (ઓપ્શનલ)
  • 2 કપભાખરી માટે ઘઉં નો લોટ ભાખરી સ્પેશિયલ લોટ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબ તેલ મુઠી પડતું મોણ માટે
  • જરૂર મુજબપાણી લોટ બાંધવા
  • જરૂર મુજબઘી ભાખરી શેકવા
  • 1 કપડુંગળી કાપેલી સલાડ માટે
  • જરૂર મુજબ મરચા તળેલા સાથે ખાવા
  • જરૂર મુજબ લીંબુ ડુંગળી માં ઉમેરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાખરી ના લોટ માં સરખું મુઠ્ઠી પડતું મોણ અને મીઠું નાખી ભાખરી નો કઠણ લોટ બાંધો

  2. 2

    લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે બેસન ને એક તપેલી માં પાણી સાથે ઓગળી ને મિક્સ કરો ગોટલી ના રહે એવી રીતે.

  4. 4

    હવે ડુંગળી કાઓઈને લીલું મરચું પણ રેડી કરો.

  5. 5

    એક કઢાઈ માં વઘાર મૂકી તેલ મુકી રાઈ ફૂટે ત્યારે એમ સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરો.

  6. 6

    હવે ડુંગળી અને લીલું મરચું ઉમેરો 2 મિનિટ સાંતળો.

  7. 7

    હવે મિક્સ કરેલ બેસન ઉમેરો નોનસ્ટોપ હલાવો જેથી ગાંઠિયા ના પડે.

  8. 8

    ગેસ મીડીયમ રાખી ખૂબ સારી રીતે બેસન ને હલાવતા રહો.

  9. 9

    હબે લાલ મરચું,હળદર,ધાણાજીરું,.

  10. 10

    મીઠું,લીંબુ નો રસ,ખાંડ બધુજ ઉમેરી લો એક સરખા તાપે મીડીયમ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

  11. 11

    હવે પાંચ મિનિટ ઢાંકી ને સિઝવા દો છેલ્લે ઉપર થી તલ ભભરાવો.

  12. 12

    તો હવે બેસન ખાવા માટે રેડી છે.

  13. 13

    હવે ભાખરી ના લોટ માંથી મીડિયમ સાઈઝ ની ભાખરી વણી લો.

  14. 14

    બે બાજુ શેકાય પછી ઘી થી શેકી લો.

  15. 15

    બેસન,ડુંગળી નો સલાડ અને મરચા સાથે આ ગુજરાતી ડીશ નો સ્વાદ માણો.

  16. 16

    તો તૈયાર છે શુદ્ધ ગુજરાતી.

  17. 17

    ડીશ બેસન અને ભાખરી.

    બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
    બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર October 11, 2020 11:19
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 25, 2020 04:56
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ ભાખરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milkshake Recipe In Gujarati)
  2. ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
  3. બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
  4. ખાંડવી(Khandvi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825163
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close