બટેટા પૌવા(Bateta pauva Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પૌવા ને પાણી માં પલાળી ને ચારળી માં છુટા પાડી સાઇડ પર રાખો. હવે બટેટા ના નાના ટુકડા કરી લો. ત્યારબાદ ટામેટાં મરચા કોથમીર આદુ ને બારીક કટકા કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ મુકી તેમાં જીરું મુકી ને તેમાં બટેટા અેડ કરી તેમાં હળદર મીઠું મરચા આદુ નાખી ને ચડવા દો. ચડી ગયા બાદ તેમાં ટામેટા એડ કરો.
- 3
હવે પલાળીને રાખેલા પૌવા એડ કરો. તેમાં ઉપર થી લીંબુ નો રસ, ખાંડ મિક્સ કરો અને થોડીવાર ચડવા દો. ત્યારબાદ તેને સવિઁગ પ્લેટમાં કાઢી દાડમ કોથમીર નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13847176









ટિપ્પણીઓ