ચણાચાટ વીથ ખાખરા (Chana Chaat With Khakhra Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ચણાચાટ વીથ ખાખરા (Chana Chaat With Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 5 થી 7 કલાક એક વાટકા માં પલાળી રાખો
- 2
ત્યારબાદ ચણા પલળી ગયા બાદ ચણા ને કુકર માં ચણા ડુબે એટલુ પાણી અને મીઠું નાખી ચણા & બટેટા સાથે જ બાફી લો 5 થી 7 સીટી કરી લો
- 3
ત્યારબાદ બાફેલા ચણા માં મરચુ,ધાણાજીરૂ,ગરમમસાલો, સ્વાદઅનુસાર મીઠું નાખો અને ચમચી વડે હલાવી લો
- 4
ત્યારબાદ ચણા માં ડુંગળી,ટમેટુ,બટેટા,લીલુમરચુ ઝીણા સમારી ને નાખો
- 5
ત્યારબાદ તેમાં લીબું,કોથમીર નાખો અને ઉપર થી ખાખરા નો ભુકો કરી અને સેવ છાટો
- 6
તૈયાર છે ચણાચાટ વીથ ખાખરા તેને એક બાઉલ માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13881207





















ટિપ્પણીઓ (3)