વેજીટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ને સમારી લો.ત્યારબાદ બિટને પણ ખમણી વડે ખમણ કરી લો.
- 2
ત્યારબાદ પહેલા કોબી ને વચ્ચે સરસ ગોઠવી ને તેની બાજુ માં ખમણેલું બીટ ગોઠવો.
- 3
ટામેટા ની ચિપ્સ ની જેમ સમારી ને આવી રીતે ગોઠવી લો.ત્યારબાદ તેના પર મીઠું અને સંચળ અને છાસ નો મસાલો છાટી અને તેને ફ્રીઝ માં મૂકી ને થોડી વાર માટે ઠંડુ થવા દો. તેને સર્વ કરો.તો ત્યાર છે સલાડ સલ્ડ ડાયટિંગ માટે પણ ઉપયોગી વસ્તુ છે અને બીટ ખાવા થી લોહી પણ બને છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13881449








ટિપ્પણીઓ