કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)

Radhika Thaker
Radhika Thaker @cook_26232647

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ..

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૨૫૦ ગ્રામ લીલી હળદર
  • ૧ વાટકીવટાણા
  • ૨,૩ નગ ટામેટાં
  • ૨,૩ નગ ડુંગળી
  • ૧૦૦ ગ્રામ લીલુ લસણ અથવા લીલી ડુંગળી
  • ૨ ચમચીઆદુ,મરચા, લસણ પેસ્ટ
  • ૧ નાની વાટકીદહીં
  • ૧ મોટી વાટકી ઘી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ ચમચીમરચાની ભૂકી
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ હળદરને પાણીમાં ધોઈ થોડીવાર માટે પલાળી રાખો પછી તેની છાલ કાઢી પાછું પાણીથી ધોઈ લો અને મોટી ખમણી માં ખમણી લો

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મારી પાસે લીલું લસણ નતુ તો મેં લીલી ડુંગળી યુઝ કરી છે તો લીલી ડુંગળીને સમારીને ઝીણી ઝીણી પછી ટામેટાને ઝીણા સમારી લો પછી લીલી ડુંગળીને સમારીને રોજની બધો એકસરખો એક વાટકી નો માપ લેવાનો છે

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં ૧ વાટકી નાખું ઘી ગરમ થાય એટલે ખમણી લીલી હળદર નાખવી જેટલુ ઘી એટલી લીલી હળદર તેલનો બિલકુલ યુઝ નથી કરવાનો આ શાક ઘીમાં જ બને છે તેલ મા અાનો ટેસ્ટ નથી આવતો તો જરાય તેલ યુઝ નથી કરવાનો અને ઘી પણ ઓછું વાપરવાનું નથી જેટલી લીલી હળદર લો એટલું જ ઘી લેવા નુ છે

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે થોડી હળદર તે સેકાઈ જાય એટલે તેમાં ડુંગળી અને લીલી ડુંગળી નાખો થોડીક વાર માટે તેને થવા દો પછી તેમાં ટમેટાં નાખો

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં આદુ મરચા અને લસણની બે ચમચી પેસ્ટ નાખો અને થોડીવાર થવા દો પછી તેમાં બોલ કરેલા લીલા વટાણા નાખો

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તે તેમાં દહીં નાખો અને થોડીવાર માટે બધું જવા દો જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી ધીમા ગેસ એ તેને થવા દો

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Thaker
Radhika Thaker @cook_26232647
પર October 22, 2020 06:54

ટિપ્પણીઓ (8)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
October 22, 2020 10:19
Unique recipe.....mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
  2. કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
  3. તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  5. ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
  1. પોટેટો બોટ (Potato boat Recipe In Gujarati)
  2. સુરતી તીરગી ઈદડા (Surati Trirangi Idada Recipe In Gujarati)
  3. બાસકેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
  4. દુધીનો હલવો (Dudhi no Halwo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13896627
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close