દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક દુધી ને લઈ અને છીણી લૉ
- 2
ત્યારબાદ એક કૂકર મા ઘી ગરમ કરી અને છિણેલી દુધી સાંતળૉ
- 3
પછી એમા મલાઈ, નાખી અને ચડવા દો ઍ દુધી ચડી જાય પછી તેમા ખાંડ નાખી અને હલાવો
- 4
ખાંડ નુ પાણી બળી જાય ત્યા સુધી ગેસ ઉપર રાખીને હલાવો ઘી છુટુ પડી જાય એટલે તેમાં ઇલાયચી નો ભુકો કરીને અને ડ્રાયફ્રુટ નાંખી દો પછી ગરમ ગરમ સર્વ કરો આ હલવો ફ્રિઝ મા ઠન્ડો થાય પછી પણ એટલો જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13904655








ટિપ્પણીઓ