ઉત્તપમ & ચટણી (Uttapam & Chutney Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
ઉત્તપમ & ચટણી (Uttapam & Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા મા દહીં, પાણી નાખી ને અડધો કલાક સુધી પલાડો
- 2
અડધો કલાક બાદ જો રવા મા પાણી પીવાઇ ગયું હોય તો થોડું પાણી નાખી ને હલાવો થોડું ઢીલું કરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાંખો.
- 3
ચટણી માટે ની બધી વસ્તુઓ મિક્સ કરી લો. મિક્સચૅર બાઉલ માં નાખી ને ક્રશ કરો. સ્મૂધ પેસ્ટ બનાવો
- 4
એક નોન સ્ટિક તવો લઈ તેના પર ઉત્પમ નું બેટર પાથરી તેના પર ટોમેટો, ગ્રીન ચિલી, કેપ્સિકમ, લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો છાંટો થોડું ઓઈલ નાંખી બંને બાજુ થવા દો.
- 5
ચટણી ને બાઉલ માં કાઢી લો. પછી વગારીઉં મુકી તેમાં ૧ ટીસ ચમચી ઓઇલ નાંખો તેલ ગરમ થાય અટલે તેમાં રાઈ નાંખવી રાઈ તટડે એટલે ચપટી હીંગ અને મીઠાં લીમડા ના પાન નાંખો વઘાર ચટણી પર રેડો.
- 6
તૈયાર છે ગરમા ગરમ બ્રેક ફાસ્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13931763













ટિપ્પણીઓ