કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)

#GA4
#Week7
#cookpadindia
કિનવા(Quinova) એ બધા અનાજ માં સૌથી પોષ્ટિક અનાજ છે.તેના માં વિટામિન ઈ પુષ્કળ માત્રામાં હોય છે.તેના થી હાડકા મજબૂત થાય છે. કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ માં રહે છે ,ખાંડ કન્ટ્રોલ માં રહે છે.વજન ઓછું કરવા માટે પણ બધા બહુ જ ખાય છે.છે.બીજા ઘણા ફાયદા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કિનવા,ચોખા,બંને દાળ ને ધોઈ ને તેમાં ૪ ગણું પાણી નાખી, થોડો વખત માટે પલાળી રાખો પછી તેમાં મીઠું,હળદર,થોડું ઘી, હિંગ,લવિંગ નો ભૂકો,મરી નોભૂકો નાખી ગેસ પરએક ઉક્લો લાવી,કૂકર માં મૂકી ૫ સિટી વગાડો. કૂકર ઠંડુ થવા દો.આપડી સદી ખીચડી તૈયાર છે.
- 2
- 3
એક પાન માં તેલ ગરમ કરો. રાઈ તતડે એટલે જીરું,સૂકા મરચાં,લીમડી,આદુ ને છીણી ને,સાતડો.ચપટી હિંગ નાખી, જીણા સમારેલા ટામેટાં નાખી સાતડો.તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા નાખી ને સાતડો.તેમાં ખીચડી નાખી ને હલાવો.પછી તેમાં ½ ગ્લાસ પાણી અને થોડું j મીઠું નાખી ને ઉકળવા દો.લચકા પડતી થઇ જાય એટલે ઉપર થી ઘી ઉમેરો અને ઉતારતી વખતે લીંબુ નો રસ ઉમેરી દો. તો તૈયાર છે આપડી વિટામિન થી ભરપુર એકદમ પોષ્ટિક અને સ્વાદિષ્ટ કિનવા મસાલા ખીચડી.આ ખીચડી એકલી જ ખુબ સરસ લાગે છે.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)