ટમેટાં નું શાક (Tomato Sabji Recipe In Gujarati)

Trupti Buddhdev @cook_26515889
ટમેટાં નું શાક (Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટાં ને ધોઇને કટ કરી લેવાના અને લસણ ની પેસ્ટ બનાવી લેવાની
- 2
પછી એક તપેલી મા તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નાખી અને ટમેટાં નાખી દો મીઠું નાખીને ચડવા દો
- 3
ટામેટાં બરાબર ચડી જાય એટલે તેમા બધા મસાલા નાખી દો અને હલાવો તેલ છુટુ પડી જાય પછી સર્વિઁગ બાઉલ મા સર્વ કરો ઠંડી મા ગરમ ગરમ ટમેટાં નું શાક પરાઠા રોટલી કે રોટલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13947645









ટિપ્પણીઓ