ટામેટા નું શાક (tomato Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ ને સમારી લેવા.ત્યારબાદ એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકવું.
- 2
ગરમ થયેલા તેલ માં રાઈ, હિંગ, મીઠો લીમડો, હળદર નાખી ટામેટા નાખવા અને તેને બરાબર ચડવા દેવા.ત્યાર બાદ તેમાં ગોળ નાખવો અને બધા મસાલા નાખી ચડવા દેવું.
- 3
થોડું પાણી નાખીને બરાબર હલાવવુ. અને કોથમીર નાખવી
- 4
ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963992












ટિપ્પણીઓ (3)