કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર(veg Paneer Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર(veg Paneer Recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4
#week6

#GA4
#week6

વધુ વાંચો

વેજ પનીર(veg Paneer Recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4
#week6

#GA4
#week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગબટેટુ
  • 1/2 અંગ કેપ્સીકમ
  • ૧ નંગરીંગણ
  • ૧ નંગગાજર
  • ૩-૪ટામેટાં
  • ૩-૪ડુંગળી
  • ત્રણથી ચાર ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ
  • પંજાબી મસાલાનું પેકેટ
  • 100 ગ્રામ પનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા શાક ને ઝીણા ઝીણા ના સમારી અને છુટા બાફી લો બફાઈ જાય પછી ચારણી માં નિતારી લો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક વાસણમાં થોડું તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા તળી લો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તે જ વાસણમાં વધારે તેલ એડ કરી તેમાં આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તે બરાબર સતડાઇ જાય પછી તેમાં ડુંગળી અને ટામેટા ઝીણા સમારેલા ઉમેરો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પંજાબી મસાલાનું પેકેટ પાણીમાં સરખી રીતે મિક્સ કરી ઉમેરો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ છુટુ ના પડે ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં બાફેલુ શાક અને પનીર ઉમેરો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધું બરાબર મિક્સ કરી તેમાં ચટણી મીઠું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    થોડીવાર ઉકળવા દો પછી સર્વિંગ બાઉલમાં કાઢી ગરમાગરમ પરોઠા કે નાં ન સાથે પીરસો

    વેજ પનીર(veg Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર November 06, 2020 08:45

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
November 06, 2020 09:55
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
  2. કુકીઝ (Cookies Recipe in Gujarati)
  3. મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)
  4. કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
  5. મેથી ના ઢેબરા (Methi Na Thepla Recipe In Gujarati)
  1. વઘારેલી રોટલી(Vaghareli Rotli Recipe in Gujarati)
  2. ગોલ્ડન મિલ્ક (Golden Milk recipe in Gujarati)
  3. શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
  4. મેક્રોની (Macroni Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close