ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#GA4#week8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના ખીરામાં હળદર મીઠું અને ઈનો નું પેકેટ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરી બરાબર હલાવી લો
- 3
તૈયાર કરેલા ખીરાને ઢોકળીયામાં મૂકી ઉપર કોથમીર અને મરચા ની કટકી ભભરાવી સ્ટીમ કરવા મૂકી દો
- 4
15 મિનિટ પછી ઢોકળા ચેક કરી ગરમાગરમ લસણની ચટણી અથવા તેલ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14018842








ટિપ્પણીઓ